Author: Hiren Kavad

  • ભર ઉનાળે છાંયડાની સાથે રેન્ડમ ચેટ !

    ભર ઉનાળે છાંયડાની સાથે રેન્ડમ ચેટ !

      ત્યાં કોઇ છુપાયેલુ છે. હા ત્યાંજ, એ તડકાની પાછળ. શું? “તારૂ નામ છાંયડો છે? કેમ આમ સંતાય છે? “અરે યાર બવ ગરમી થાય છે. અને આ ઉનાળાના દિવસો મને થકવે છે.” “પણ જો તુ સંતાવાનુ બંધ કરી દે તો,” “બસ હવે પરોપકારની વાતો કરતો નહિ.” “૯ મહિના સુધી એ જ કરીએ છીએ, ઉનાળુ વેકેશન…

  • આથમતો સુરજ ! આશનો સુરજ !

    આથમતો સુરજ ! આશનો સુરજ !

    “Harry looked down and saw deep green mountains and lakes, coppery in the sunset.”    -J. K. Rowling. “When I admire the wonders of a sunset or the beauty of the moon, my soul expands in the worship of the creator.”                                                                                            -Mahatma Gandhi. જ્યારે જિંદગી હતાશાથી ભરચક ભરાઇ ગઇ હોય. મગજમાં વિચારોના ધોધને કારણે માથુ…

  • Forest Gump

    Forest Gump

    “હેય ફોરેસ્ટ તુ વિએતનામમાં હતો ત્યારે તને ડર લાગ્યો હતો?” “વેલ, યેસ, આઇ… આઇ ડોન્ટ નો.” “કેટલીક વાર ધોધમાર વરસાદને કારણે ટમટમાતા તારા દેખાવામાં ખુબ વાર લાગી, બટ જ્યારે આકાશ ખુલ્લુ થઇ ગયુ ત્યારે એ જીણા ટમટમાતા તારાઓએ પ્રકાશ ફેલાવી દીધો. પછી બધુ બરાબર હતુ. એ એવું લાગતુ હતુ કે જ્યારે સૂર્ય સ્થિર બની ગયેલા…

  • વ્હાલી ‘બહેન’ ના લગ્ન

    વ્હાલી ‘બહેન’ ના લગ્ન

    “છાનો રાખવા વાળી છેલ્લે છેલ્લે મને રડાવતી ગઇ.” હું બવ મોટી બડાઇ મારતો હતો કે મને એમ જલદીથી આંસુ ના આવે. પણ જ્યારે વ્હાલી બહેનની આંખો ભીની થવા લાગે અને એના હોઠ ધ્રુજવા લાગે ત્યારે લગભગ કોઈ ભાઈની આંખો કોરી ના રહે. મારી આંખો મારી બહેનના મેરેજના દિવસે આખો દિવસ લગભગ ભીની જ હતી, ક્યારેક…

  • ડાયરી નો એક ટુકડો-૧

    ડાયરી નો એક ટુકડો-૧

    મારે મારી સ્મૃતિ મીટાવવી છે. અકળામણોનું કારણ સ્મૃતિ છે, વિષાદોનું કારણ સ્મૃતિ છે. આંખોના ખુણે ભીનાશ નથી એનું કારણ પણ સ્મૃતિ જ છે. સ્મૃતિ નડે છે. સ્મૃતિ આશ્ચર્યનું ખુન કરે છે. સ્મૃતિને વર્તમાનને ઓળખી લેવાની આદત છે. પ્લીઝ કોઈ સ્મૃતિઓં ભુંસવા માટેનું ઇરેઝર આપો ને. નાના હતા ત્યારે પેંસિલથી લખતા, ખોટું લખાઇ જતુ ત્યારે જો…

  • સિટી બસમાં સોશીયલ નેટવર્ક

    સિટી બસમાં સોશીયલ નેટવર્ક

    લગભગ દોઢેક વર્ષ પહેલા સિટી બસમાં આવેલા વિચારોને કારણે લખેલો આ લેખ. સીન છે અમદાવાદની એમ.એમ.ટી એસના કોઇ ભરચક બસ સ્ટેન્ડ નો.  ઘણા છોકરાઓમાંના બે છોકરા ઓ મસ્તીનાં મુડમાં છે અને કોઈ દેસી ગર્લ ત્યાંથી નીકળે છે, આ દ્ર્શ્ય જોતા મને તો ઘણી બધી ગુજરાતી ગઝલો પણ યાદ આવે છે, કારણ કે આ છોકરીને છોકરાઓની…

  • શ્યામ-Reasons.

    શ્યામ-Reasons.

    નદીની પેલે પાર, ઘોર અંધકાર. કાળા ચટ્ટાક વાદળો જે દેખાઈ નથી રહ્યા કારણ કે સૂર્ય એને સાથ નથી આપી રહ્યો. એ ઘનઘોર વાદળોમાં કોઇકના આંસુ ભરાયેલા છે. એ આંસુ આજે ડુબોવી મારશે? કારણ કે નદીમાં વહેતા પાણીનાં કાંઠાની કોઈ સીમા જ નથી. એ નદીમાં જાણે દરિયાઇ તોફાન આવ્યુ હોય. એ કોપ સહેવા કોણ તૈયાર થશે…

  • લવ ઇન મી ? કે આઇ એમ ઇન લવ ?

    લવ ઇન મી ? કે આઇ એમ ઇન લવ ?

    “રાધા પ્રેમતો બે વચ્ચે થાય.. લગ્ન તો બે વચ્ચે થાય. આપણે બન્નેતો એક જ છીએ. તો આ કેવી રીતે શક્ય છે?”, ક્રિષ્નનાં ધતીંગ તો આવા જ હોય. બેને એક બનાવવા માટેની એક જ ઘટના છે, પ્રેમ, મોહબ્બત, લવ. આજકલ સબકુછ બદલાસા લગતા હૈ, વહ તીતલી, વહ ભંવરા ઔર રસ સે ભરી કલી, પાની સે મીલને…

  • Right is also Wrong

    Right is also Wrong

    અત્યારસુધીમાં કેટ કેટલા મહાપુરુષો આવ્યા? ગાંધી, કબિર, સોક્રેટીસ, આઇન્સ્ટાઇન, ઓશો, મહર્ષિ અરવિંદ, વિનોબા. આઝાદીના કેટકેટલા લડવૈયા. અને હજુ તો આપણે જેને ઇશ્વરો માનીએ છીએ એનાતો નામ લીધા જ નથી. ક્રિષ્ન, રામ, આપણાજ અવતાર બુધ્દ્ધ, મહાવિર અને બીજા ઘણા અવતારો. આ દૂનિયા પર શામાટે આવ્યા હતા? શું એ લોકો આ દુનિયામાં શાંતિ સ્થાપવા માંગતા હતા? શું…

  • વરસ તુ વરસ.

    વરસ તુ વરસ.

    એ વરસાદ ટીપે ટીપે શાને વરસે? વરસ ધોધમાર, મુશળધર અથવા તો સાંબેલાધાર. મારી કોરી હથેળી ભીંજવ, આંખોની પાંપણ ભીંજવ, ભીંજવ મારા સપનાઓ. તપી ગયેલી ઉડતી ધુળને ભીંજવ, ટહુકી રહેલા નવરંગી પીચ્છાઓને ભીંજવ, ભીંજવ તુ પીળા પડી ગયેલા પર્ણોને. આ આસમાન તો ક્યારનુય તરસ્યુ થઇને થોભ્યુ છે. એની બાહોંમાં જા, એને જકડ, અને એના તનબદન ને…