, , , ,

ઉત્તરની સફર – ૧ – એકાંત

ઉત્તર અને મારા એકાંતની યાત્રા…

Read more


બુદ્ધમ શરણમ ગચ્છામિ – નેપાળમાં રખડપટ્ટી – ૩

युंही चलते रहना अच्छा होता है । संभल कर गीरना अच्छा होता है । याद आए साकी की और, मनको फुसलाना ? कभी याद कर लेना ही अच्छा होता है । दर दर भटके है मोहब्बत की आंसमें, आप का आना, कभी भटकना भी अच्छा होता है । मन को कह दिया की जा तु […]

ઉપર – નેપાળમાં રખડપટ્ટી -૧

રઘડવું, ભટકવું, કારણ વગરનાં અજાણી જગ્યાઓ પર આંટા મારવા એ બાળપણમાં મેં બહું કર્યુ છે. ખબર નહીં મોટા થઈએ એટલે આપડી રખડવાની આદત જતી રહેતી હોય છે અને ફરવાનોં શોખ થતો હોય છે. જાતનેં પૂછો નાના હતા ત્યારે ખુલ્લા પગે કાળા તડકામાં રખડવા નીકળી જતા એવી મજા હવે સુવિધા જનક ફરવાનાં સ્થળોએ આવે છે ખરી […]

Women, work and stress

You may write me down in history With your bitter, twisted lies, You may tread me in the very dirt But still, like dust, I’ll rise. Does my sassiness upset you? Why are you beset with gloom? ‘Cause I walk like I’ve got oil wells Pumping in my living room. Just like moons and like […]

સંગિતના શોખીનો માટે

  સંગિત ક્યારેક તારી શકે, એ કોઈકના હ્રદયને ઠારી શકે, ઇશ્વરને પ્રાપ્ત કરવાની તો બધાની ઇચ્છા હોય, પણ સંગિત તો ઈશ્વર બનાવી શકે. મોસ્ટ ઓફલી કામ કરતા કરતા યુટ્યુબ પર રખડતો હોવ છું. આમ પણ રખડવાની આદત પેલ્લેથી. પહેલા રખડવા જાતો ત્યારે મમ્મી ગોતવા આવતા. હવે કામ ગોતવા આવે છે. કદાચ કામ એમ કહેતો હશે,’માળો […]

ભાવનગર, ભ્રષ્ટાચાર અને હું

વિ કેન ડિમોલીશ કરપ્શન. આજે એક એવો અનૂભવ થયો જે મને એમ લાગે છે બધાએ કરવા જેવો છે. મકાનના ૧૭ વર્ષ જુના દસ્તાવેજ હજુ ભાવનગર મ્યુનીસીપાલમાં હતા અને એ લેવા માટે હું સતરવર્ષ જુની પહોંચ લઈને ગયો ભાવનગર રજીસ્ટ્રાર ઓફીસમાં. મને એમ હતુ કે સતરવર્ષ જુના ડોક્યુમેન્ટ્સ ખબર નહિ કંઈ રીતે મળશે. વકિલને મળવુ પડશે […]

Pretty Hurts

પરફેક્શન કે પૂર્ણતા એક રોગ છે. અમે ગેમ તેટલા ખરાબ સંજોગોમાં પણ દિપ પ્રગટાવીએ છીએ. પણ પરફેક્શન એક રોગ છે. આ મારા શબ્દો નથી. ત્રણ દિવસથી બીયોન્સનુ ભૂત વળગ્યુ છે. બીયોન્સનુ પ્રીટી હર્ટ્ઝ ન તો મારો પીછો છોડે છે ન તો હું એનો. મારા માટે દર વખતે આવુ જ થતુ હોય છે. એ રીહાના હોય, […]

મમ્મી !!!

મમ્મી આપણને અગણિત યાદો આપતી હોય છે, એ અદભુત હોય છે. જો ડાહ્યા છોકરાઓ હોઇએ તો એની આંગળી પકડીને નીશાળે જવાની યાદ, જો ડાર્ક શેડ્સથી ભરપુર હોઇએ તો, “ચાલ મારા રોયા, ભણવુ ગમતુ જ નથી.”, એ સાંભળતા સાંભળતા મમ્મી પરાણે નિશાળે લઇ જતી હોય, એક હાથમાં દફતરને બીજો હાથ આપડો પકડેલો હોય, એ યાદ. નાવુ […]

એના એરિંગ્સ બોલ્યા…!

એના ગાલ પરનુ તીલ, નજર ના લાગે એના માટેના કાજળનુ કામ કરે છે. છતા એ કાજળ લગાવે છે. ભલે કાજળ આછું આછું છે. એ પ્રિયતમા પાછળ ઘણા પાગલ થઈ ગયા. પણ બધામાં કાજળ જીતી ગયુ. પોતે કાળુ હોવા છતા એની આંખો ને ચુમવાનો મોકો. આ કાજળ ભાગ્યશાળી છે. પાછુ ગાલ પરનું તલ કંઈ નિર્દોષ નથી. […]